26 મી જાન્યુઆરી આપ સૌને પ્રજાસતાક દિવસની હાર્દિક શુભકામના.
બંધારણના ઘડવૈયા, મહામાનવ,વિશ્વ રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર ને હારદોરા કરવામાં આવ્યા અને ધરમપુર તાલુકા પંચાયત ખાતે પ્રમુખશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.
મોટી ઢોલડુંગરી ગામની પ્રથમિક શાળામાં ગામના બાળકો દ્વારા ખૂબ સુંદર વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જ્યાં ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ પટેલ,સભ્યશ્રી મગન પટેલ, ઉમેદ પટેલ,જયેશ પટેલ,નયન પટેલ,મહેન્દ્ર પટેલ, સુનિલ પટેલ, સંદીપ પટેલ, ગામના માજી સરપંચશ્રી નવીન ભાઈ, SMC અદયક્ષ અનિલ પવાર, શિક્ષણ વિદના પ્રદીપ પટેલ,સભ્યશ્રી કૌશિક પટેલ અનિલ પટેલ અને ગામના વડીલો વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ