જાતિ પ્રમાણપત્રમાં Self-Attested પુરાવા માન્ય, અધૂરી અરજી પણ ઇનવર્ડ કરાશે, તાલુકા કચેરીએ Help Deskની સુવિધા.

ગુજરાત: તાપી ગુજરાત રાજ્યના તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી, ઝડપથી અને…

ખેડૂત મિત્રો માટે બાગાયત વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકયુ..

ગુજરાત સરકાર ખેડૂતો માટે અવર નવર અનેક પ્રકારની યોજનાઓ ખેડૂતોના હિત માટે લાવી રહી છે. જેમાં…

“સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય” આ પંક્તિ તાપી જિલ્લાના ઉંચામાળા ગામની દીકરી હેતવી ચૌધરીની સંઘર્ષ અને સફળતાની.

તાપી: “સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય…” આ પંક્તિ તાપી જિલ્લાના ઉંચામાળા ગામની દીકરી હેતવી…

મંડળી પરથી ખાતર ખરીદતા પહેલા મોબાઈલ મારફતે ખાતરનું Pre-booking (અગાઉથી બુકિંગ) કરી શકાશે.

ગુજરાત ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી, પારદર્શક રીતે તેમજ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુસર…

છેવાડાના ગામથી ખાખી સુધી: આદિવાસી ગામનો દીકરો આજે પોલીસ ઇન્સ્પેક્ટર

નર્મદા: સાગબારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનું મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલું નાનકડું ગામ મોટા કાકડી આંબા. ગુજરાતના…

ધરમપુરમાં આરોગ્ય વિભાગની ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક ચેકિંગ, જાહેરમાં ધુમ્રપાન કરનાર સહિત તમાકુ વેચનારાને દંડ કરવામાં આવ્યો.

વલસાડ: ધરમપુર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં જિલ્લા આરોગ્ય ખાતાની ટાસ્કફોર્સ દ્વારા આકસ્મિક ચેકિંગ દરમ્યાન…

ડાંગ જિલ્લાની સરહદે આવેલ ખૂબસૂરત સ્થળ એટલે ‘ડોન’

આહવા: ડાંગ ડાંગ જિલ્લાની સરહદે આવેલ ખૂબસૂરત સ્થળ ‘ડોન’ કે જ્યાંથી આસપાસના જંગલ અને મહારાષ્ટ્રના પર્વતીય…

ક્રિશકુમાર ચૌધરીએ એસ.ટી. કેટેગરીમાં સમગ્ર ગુજરાતમાં નોંધપાત્ર સ્થાન મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે.

સુરત: માંડવી માંડવી તાલુકાનું ગૌરવ: ગોડધાના ક્રિશકુમાર ચૌધરીની NEET-UG 2026માં શાનદાર સફળતા. માંડવી તાલુકાના ગોડધા (ગરમા…

કુદરતના ખોળે ઉત્સવનો માહોલ: સાપુતારા ‘મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૬’નો ધમાકેદાર પ્રારંભ!

ડાંગ: સાપુતારા ડાંગ જિલ્લાના અતિ રળિયામણા હિલ સ્ટેશન સાપુતારા ખાતે ચોમાસાની ઋતુના અદભુત સૌંદર્ય વચ્ચે ‘મોન્સૂન…

આદિવાસી વાદ્ય તારપાનું જતન અને સંવર્ધન કરનાર રંજન કાકાનું જિલ્લા કક્ષાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સન્માન.

વલસાડ: નાનાપોંઢા રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિનની વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકામાં હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ હતી. જેમાં…