જે શિક્ષક કાયમ વિવાદોમાં ઘેરાયેલો રહે છે અને સજા પામેલ શિક્ષક હોય જેના વિરુધ્ધ SMC સમિતિ અને ગ્રામજનો દ્વારા ફરિયાદ 

જય જોહાર

વલસાડ: ધરમપુર

વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે પ્રાથમિક શાળામાં જે શિક્ષક કાયમ વિવાદોમાં ઘેરાયેલો રહે છે અને સજા પામેલ શિક્ષક હોય.

તા:- 16/02/2023 ના દિને ધરમપુર તાલુકાના મરઘમાળ ગામની પ્રાથમિક શાળામાં વિવાદિત શિક્ષક ને હાજર ન કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી. છતાં એ શિક્ષક સ્કૂલ પર આજરોજ ફરી આવતા SMC સમિતિ અને ગ્રામજનો દ્વારા બાળકોને સ્કૂલને તાળાબંધી યથાવત રાખવામાં આવ્યું.

શિક્ષણ વિભાગને જાણ કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન લાવતા આજરોજ ગામલોકો દ્વારા સ્કૂલને તાળાબંધી જ રાખી અને બાળકોને બહાર બેસીને ભણવાની ફરજ પડી.

જે શિક્ષક કાયમ વિવાદોમાં ઘેરાયેલો રહે છે અને સજા પામેલ શિક્ષક હોય જેને અમારા આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી જે બાબતે લેખિતમાં જાણ કરી.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *