નાનીઢોલ ડુંગરી ગામે ગામના યુવા મિત્રો દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

જય જોહાર
26 મી જાન્યુઆરી આપ સૌને પ્રજાસતાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ !
નાનીઢોલ ડુંગરી ગામે ગામના યુવા મિત્રો દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની 10 ટીમોએ ભાગ લોધો હતો.

જેમાં જલારામ ફળિયું જયજોહાર ટીમ વિજેતા રહી હતી જેને રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી અને જલારામ 11 રનર્સ અપ રહી હતી જેને ઓણ રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવ્યુ હતું, જ્યાં ગામના પ્રથમ નાગરિક યોગેશ પટેલ,ગામના સામાજિક આગેવાન મહિન ભાઈ અને મોટી સંખ્યામાં યુવા મિત્રો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *