મારવાડીની ચાલતી દુકાનોમાં એક્સપાયરી ડેટની ખાવાની ચીજ વસ્તુ મળી આવી..

વલસાડ: ધરમપુર

ધરમપુર તાલુકાના બીલપુડી ગામે મારવાડીની ચાલતી 4 થી 5 દુકાનોમાં જનતા ડ દરમિયાન ખૂબ મોટા પાયે એક્સપાયરી ડેટની ખાવાની ચીજ વસ્તુ મળી આવી.

જેમકે ચોકલેટ, બિસ્કીટ, ચેવડો, ઠંડાપીણા જેવી અનેક ખાવાની વસ્તુઓ ખૂબ મોટા પ્રમાણમાં મળી આવી, સાથે ડીલીવરી કરવા આવેલ ટેમ્પો રંગે હાથે જનતા રેડમાં પકડાયો,જે ધરમપુર જોગણીયા પ્રોડક્શનનો છે.

પરપ્રાંતીય મારવાડી જેવા લોકો ટુંક સમયમાં કેવી રીતે વધુ કમાણી કરે છે. એનો સંપૂણ કિસ્સો તા: 22-8-2024 ના રોજ બીલપુડી સામે આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *