ધરમપુર: કાકડકુવા
વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના કાકડકુવા ગામમાં રોડનો વિકાસ અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચારને સ્થાનિક યુવાનો દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો.
15 મુ નાણાપંચ વર્ષ 2020/21 થી 2022-23 ની ગ્રાન્ટ કાકડકુવા પેલાડ ફળિયામાં દિનેશભાઇના ઘર તરફ જતો રસ્તો 2,50,000/- રૂપિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખુબ જ બોગસ કામ કરવામાં આવ્યું.
આદિવાસી વિસ્તારમાં દરેક કામની અંદર કઈક ને કઈક કામોમાં ભ્રષ્ટાચાર થતો જ રહે છે, જો આવીજ રીતે ભ્રષ્ટાચાર થતા રહેશે તો ગામનો વિકાસ કેવી રીતે થશે?.