ધરમપુર તાલુકા પંચાયતમાં ચૂંટણીનો ગરમાવો! ભાજપના શકુંતલાબેન સતીશભાઈ ચૌધરીનું નામ ચર્ચામાં.

વલસાડ: ધરમપુર ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણીની સત્તાવાર તારીખ…