વિશ્વ આદિવાસી અધિકાર દિવસે પ્રાંત અધિકારીશ્રીને આદિવાસી સમાજના લોકોને મળેલ અધિકારોનું ચુસ્તપણે પાલન કરવાની રજુઆત કરવામાં આવી.

વલસાડ: ધરમપુર તા.13/09/2024 ના દિને ધરમપુર ખાતે માનનીય રાષ્ટ્રપતિ મહોદયા શ્રી અને મહામહિમ રાજ્યપાલશ્રી પ્રાંત અધિકારીશ્રી…