ધરમપુરમાં જાતિનો દાખલો કાઢવા માટે પોતાની રોજગારી છોડીને પુરાવાઓ ભેગા કરવા માટે સમય અને પૈસા બગાડી રહ્યા છે.

ધરમપુર તા.20/05/2024 ના દિને માન રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્ય અને માન મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યને પ્રાંત અધિકારીશ્રી ધરમપુર…