31
ગુજરાત: વલસાડ
ભારતીય જનતા પાર્ટી સંસદીય દળ દ્વારા 29મી જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકસભાના મુખ્ય દંડક અને દંડકોની નિમણૂંક કરવામાં આવી હતી .
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તારના સાંસદ ધવલભાઈ પટેલની દંડક તરીકે નિમણૂંક કરવામાં આવતા વલસાડ-ડાંગ જિલ્લામાં ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી.