યુવાનો આગળ આવે એમનામાં રહેલ પ્રતિભાને બહાર લાવે: યુસુભ ગામીત

તા.11/01/2024 ના દિને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કિકાકુઈ ગામે સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ આદિવાસી સમાજના અગ્રણી અને અન્યાય સામે હંમેશા અવાજ ઉઠાવનાર મારા અંગત સાથી મિત્ર શ્રી યુસુભ ગામીતના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો.

જ્યાં 16 ગામની ટીમો ભાગ લેશે અને યુસુભ ગામીતે યુવાનો ને જણાંવ્યુ કે સોંનગઢમાં તાલુકા માં યુવાનો માં રહેલ પ્રતિભા ને બહાર લાવવા માટે 30 જેટલા ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે અને આપણાં સમાજ ના યુવાનો આગળ આવે એમનામાં રહેલ પ્રતિભાને બહાર લાવે ની વાત કરી.

જ્યાં ગામના સરપંચ શ્રી દ્વારા અમારું જે બહુમાંન કર્યું તે બદલ હું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ આભાર વ્યક્ત કરું છું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *