ITI ના વિધાર્થીઓ ને છેતરપીંડી થઈ હોવાની ભીતિ

જય જોહાર

વલસાડ: કપરાડા
26/02/2024 ના દિને ITI ના વિધાર્થીઓ ને છેતરપીંડી થઈ હોવાની ભીતિ ને લઇ ને મુલાકાત કરી.

આઈ.ટી.આઈ.કપરાડા તાલુકા ખાતે જુલાઈ 2023 માં વાયરમેન NCVT બેચમાં એડમિશન લીધું હતું અને સપ્ટેમ્બર 2023 થી વાયરમેન ટ્રેડમાં તાલીમ લઈ રહ્યા હોય પરંતુ એમને હાલે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પર આધાર લિંક KYC નું કામ ચાલે છે.

NCVT MIS પરથી એ અંગેની લિંક 81 A બેચ ની લિંક આવેલ ન હોય જે બાબતે ITI માંથી જણાંવવામાં આવેલ કે દેતા NCVT પર અપલોડ થયેલ ન હોવાથી લિંક આવશે નહીં.

આ વિધાર્થીઓ ને NCVT સર્ટી ન મળે તો ભવિષ્યમાં માં એમને DGVCL કર GETCO માં નોકરી મળી શકછે નહિ ની વાત વિધાર્થીઓ દ્વારા કરવામાં આવી છે.

જો વિધાર્થીઓનું નિરાકારત વહીવટી તંત્ર તાત્કાલિક ન કરે તો આગામી દિવસોમાં વિધાર્થીઓના હિત ને ધ્યાને રાખીને વિધાર્થીઓ સાથે આંદોલન કરવાની ફરજ પડશે.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *