વલસાડ: કપરાડા
તારીખ: ૦૯-૦૩-૨૦૨૪ શનિવાર
લોકસભાની ચુંટણી આવતાની સાથે જ કપરાડા-પારડી તાલુકામાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે થવા જય રહ્યુ છે .
કાર્યક્રમ 1 ₹60 લાખના ખર્ચે 1.50કિ.મીના અંબાચ બાવીસા ફળિયા મુખ્ય રાસ્તાથી ઠાકોરભાઈતથા કિકુભાઈના મહોલ્લા તરફ જતો રોડ અને ₹65 લાખના ખર્ચે 1.60 કિ.મી.ના રગુજી ફળિયા જોયનિગ અંબાચ પથારપુજા રોડનું ખાતમુહૂર્ત સ્થળ: બાવીસા ફળિયા અને સાંઈ મંદિર, અંબાચ સમય: સવારે 10:00 કલાકે
કાર્યક્રમ 2 ₹130 લાખના ખર્ચે 3.40 કિ.મી.ના ડુમલાવ ભવાની માતા મંદિરથી તાડ ફળિયા રોડનું ખાતમુહૂર્ત સ્થળ:ડુમલાવ દેસાઈફળિયા ચાર રસ્તા પાસે સમય: સવારે 11:00 કલાકે
કાર્યક્રમ 3 ₹105 લાખના ખર્ચે 2.60 કિ.મી.ના ઉદવાડા રોહિણા રોડથી તરમાલિયા ભગત ફળિયા રોડ, ₹80 લાખના ખર્ચે 2કિ.મી .ના રોહિણા દીપમલ રોડ ₹215 લાખના ખર્ચે, 5.40 કિ.મી.ના રોહિણા બરઈ સાદરવેરી સુખાલા રોડનું ખાતમુહૂર્ત સ્થળ: રોહિણા બરઈ ત્રણ રસ્તા પાસે સમય: બપોરે 12:00 કલાકે